Developing a sample student product from a students' point of view enables you to decide if the project requirements are appropriate for your students. It also helps you determine the availability of relevant resources and identify content and processes that need to be addressed through instructions.
Reflect on your student sample and share your personal experience of being a student of your own class creating meaningful products answering targetted curriculum framing questions and 21st century skills.
the project assessment schedule is working out towards positive implementation and real life output
ReplyDeletewe acted as students and prepared a presentation on the chosen topic and leanrt many new things as a child learn. we enjoyed a lot receiving and following instructions from sanjay Bareja
ReplyDeleteWe acted as students and we had prepared a presentation of subject for wheat and learnt so many things. We enjoyed a lot and so many good guidence from Mr. Sanjay Bareja.
ReplyDeleteWe acted as students and prepared a persentation for wheat. We learned many things from Mr. Indravadan Parmar for the project and enjoyed lot.
ReplyDeleteઆજે અમે યુનિટ પ્લાન પૂરો કર્યો અને પ્રેઝેન્ટેશન તૈયાર કર્યો.
ReplyDeleteપ્રઝેન્ટેશન પ્લાનમાં અમે વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં કઈ રીતે કામ કરવું તે શીખ્યા. શીખેલી વિષય વસ્તુ ને લોકો સુધી પહોંચાડી અને લોક જાગૃતિ કેળવીશું
ReplyDeleteઆજે અમે યુનિટ પ્લાન પૂરો કર્યો અને પ્રેઝેન્ટેશન તૈયાર કર્યો.
ReplyDeleteસ્ટુડન્ટ સેમ્પલ બનાવતા શીખ્યા.
we made a student sample ppt .it is a wonderful exepiriance to do it.it is a very good learning
ReplyDeleteઆજે અમે યુનિટ પ્લાન પૂરો કર્યો અને પ્રેઝેન્ટેશન તૈયાર કર્યો.
ReplyDeleteસારું કામ કરતા શીખ્યા.
It was a useful session wherein we acted as students of our own class and learnt to create student sample.
ReplyDeleteઆજે ઇંટરનેટની ઉપયોગીતા જરુરી માહીતી કેવી રીતે એકત્ર કરવી અને પોતાના કમ્પુટર પર તે કેવી રીતે ડાઉંલોડ કરવુ તેમજ તેને પ્રેઝંટેશન મા ઉપયોગમા લેતા શીખ્યા અને અસરકારક પ્રેઝંટેશન બનાવી શક્યા. આ બાબત ઇન્દ્રવદનભાઇ સરના માર્ગદર્શન હેઠળ ધણીજ સારી રહી.
ReplyDeleteવિધાર્થી તરીકે નો આજનો રોલ ધણોજ માહીતી સભર અને જ્ઞાન વર્ધક રહ્યો.
પ્રેઝંટેશનમા ઉપયોગી અસરકારક પ્રેઝંટેશન બનાવવનુ શીખ્યા.
ReplyDeleteવિધ્યાર્થી તરીકેનો આજ્નો રોલ ધણઓ માહીતી સભર અને જ્ઞાન વર્ધક રહ્યો
પોજેક્ટ આધારિત શિક્ષણથી વિધ્યાર્થીઓ પોતાના ભાવી જીવનમા આવનાર મુશ્કેલીઓ અને પડકારોથી વાકેફ થશે. તથા આધુનીક શિક્ષણ સાધનો સાથે કામ કરવાથી વિધ્યાર્થીઓમા અભ્યાસ પ્રત્યે વધારે રસ અને રુચી વધશે.
ReplyDeleteપોજેક્ટ આધારિત શિક્ષણથી વિધ્યાર્થીઓ પોતાના ભાવી જીવનમા આવનાર મુશ્કેલીઓ અને પડકારોથી વાકેફ થશે.
ReplyDeletei had to act like a student. i thought hypothetically. i bent to students' level. enjoyed the creation.
ReplyDeleteઆજે ઇંટરનેટથી અસરકારક પ્રેઝંટેશન બનાવી શક્યા. We learned many things from Mr. Indravadan Parmar for the project and enjoyed lot.
ReplyDeleteઆજે અમે યુનિટ પ્લાન પૂરો કર્યો અને પ્રેઝેન્ટેશન તૈયાર કર્યો.
ReplyDeleteમારે ધોરણ 9 ની માર્ક્સશીટમાં result નામની શીટમાં રોલ નંબર બદલતાં વિદ્યાર્થીની બંને સેમીસ્ટરની માહિતિ કઇ ફોર્મુલાથી આવે છે અને કેવી રીતે આવે છે તે શીખવું છે my email id-sanjayajol@gmail.com
ReplyDelete