Training Pictures

Monday, October 25, 2010

Day 3 Reflections

How do Internet impact our students' learning? Kindly reflect.
ઇંટર્નેટ આપણા વિધ્યાર્થીઓના શિક્ષણને કેવી રીતે અસર કરે છે?

16 comments:

  1. A very informative and creative method of teaching subject courseware with the help of technology (internet) whereby students develop self-assessment skills for understanding and solving the problems that are real life oriented.
    Personally, I am planning to use the Email, and Google search for my students in the project. I would also prefer blog for my students in future

    ReplyDelete
  2. students get most of their answer from the net and understand the subject easily and self develop their thoughts.

    ReplyDelete
  3. ઘરની બહાર ગયા વગર ઈંટરેનેટ દ્વારા ઉપયોગી કાર્યો થઈ શકે છે જે અમને ઈન્ટલની ટ્રેનીંગ દ્વારા શીખવા મળ્યું છે. થેંક યુ

    ReplyDelete
  4. My students will get pictures which were quite impossible practically. Moreever they will get a lots of information on variety of topics.

    ReplyDelete
  5. Session on exploring internet was very useful.
    I got motivated and used mobile internet to create one personal blog of my own.

    ReplyDelete
  6. ઇંટરનેટ ધ્વારા સ્થળ ઉપર ગયા વગર વિધ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાય અને જે પ્રોજેક્ટ કાર્યનો મુદ્દો પસન્દ કરેલો હોય તે સંબધિત સંસ્થાઓ તેમ જ લોકો સુધી પહોચી શકે. આ બધી ટેક્નોલોજી ઇંટેલ ધ્વાર સરળતાથી આપી શકાય.

    ReplyDelete
  7. ઇંટરને
    ટ ધ્વારા બાળકોને વધુ સારી રીતે સમજાવી શકાય છે. તેના ઉપયોગ ધ્વારા બાળક એકાગ્રતા રાખી રસ પુર્વક અભ્યાસ કરી આગળ વધી શકે છે.

    ReplyDelete
  8. સ્થળ અને સમયના બન્ધનથી દુર રહી શિક્ષક વિધ્યાર્થીને પોતાના વિષયનુ આધુનીક અને વૈશ્વિક જ્ઞાન સતત આપી શકે છે. જેમા શિક્ષકના જ્ઞાનનો પણ સતત વધારો થાય છે.

    ReplyDelete
  9. સ્થળ અને સમયના બન્ધનથી દુર રહી શિક્ષક વિધ્યાર્થીને પોતાના વિષયનુ આધુનીક અને વૈશ્વિક જ્ઞાન સતત આપી શકે છે. જેમા શિક્ષકના જ્ઞાનનો પણ સતત વધારો થાય છે.

    ReplyDelete
  10. અમારા પોજેક્ટ મા ઈંટરનેટના ઉપયોગ વડે એટલે કે ઇમેલ બ્લોગ વિકી વગેરે મધ્યમનો ઉપયોગ કરીને પ્રોજેક્ટને સરળતાથી સમજાવી શકાય છે. ધન્યવાદ

    ReplyDelete
  11. ઇંટરનેટ મારફતે વિધ્યાર્થીઓને કોલ ખાણ અને વિધુત મથક બતાવી બ્લેક કાર્બનની વધુ માહીતી આપી જાણકારી પ્રપ્ત કરી શકીયે. બાળકો પ્રોજેક્ટ ધ્વારા શિક્ષણમા તેનો ઉપયોગ કરતા થાય.

    ReplyDelete
  12. ઈંટરનેટના ઉપયોગથી અસરકારક શિક્ષણ મેળવી શકાય છે જે અમે અનુભવ્યું

    ReplyDelete
  13. Today we learn about use of internet to study & make a project. we also learn pair & share presentation.

    ReplyDelete
  14. ઇંટેલ આયોજીત આ પ્રોગ્રામમા ઇંટરનેટ ધ્વારા કઇ રીતે માહીતી એકઠી કરી શકાય અને તેનો પ્રોજેક્ટ તથા યુનીટ પ્લાનમા કેવી રીતે ઉપયોગી છે તે સમજ્યા.

    ReplyDelete
  15. there are many things that we can't experience. e.g. structure of carbon. internet is that kind of handy tool that can give you whatever you want, whenever you want.
    moreover, get images, marvellous!!!!!!!!!!!

    ReplyDelete
  16. ઇંટેલ આયોજીત આ પ્રોગ્રામમા ઇંટરનેટ ધ્વારા કઇ રીતે માહીતી એકઠી કરી શકાયઈંટરનેટના ઉપયોગથી અસરકારક શિક્ષણ મેળવી શકાય છે જે અમે અનુભવ્યું

    ReplyDelete