Training Pictures

Saturday, October 23, 2010

Day 2 Reflection

Post your personal reflections on Day 2 Training.
તાલિમ્ ના દિવસ બે વિશે આપનો પ્રતિભાવ આપો

In what ways has this Module helped ou think about using Formative Assessment?
સતત મુલ્યંકનના ઉપયોગ માટે તમને મોડ્યુલ કેવી રીતે મદદરુપ બન્યુ

20 comments:

  1. MARA SCHOOL MO AMALI C.C.E PAYLOT PROJECT MATE MANE AA BE DIVAS NI TRAINING USEFUL NIVADI.

    ReplyDelete
  2. આજના શેશન મા પર્યાવરણ માટે નો પ્રોજેક્ટ બનાવવા માટે મોડ્યુલ અને ટ્રેનરે આપેલા સુઝાવ થી પ્રેઝંટેશન તૈયાર કરવામા ખુબજ મદદ મળી. આભાર

    ReplyDelete
  3. Today, i got to know the right difference between an activity and a project.
    We also had a long discussion on understanding formative and summative assessments and different tools and techniques. It is really useful to understand CCE better.
    Thanks.

    ReplyDelete
  4. This project training is very good for understanding and implementing technology in classroom. Class on Assessment was quite new and informative to all of us. We can really make a difference in our students' lives using these assessment tools.

    ReplyDelete
  5. ઇંટેલ ટિચ પ્રોગ્રમ ના ચાર દિવસ ઘણા સારા રહ્ય. આજે પ્રોજેક્ટ કેવી રીતે બનાવવો પ્રોજેક્ટ બનાવવા માટે ના પ્રશ્નોની વિસ્ત્રુત સમજુતી મેળવી. આભાર

    ReplyDelete
  6. Intel teach essential course we are the participents of the samae from 18th oct 2010 to 29th oct 2010, i am already the master trainer on 2003 learn more in this training programme
    like and learn more effectively in this programme
    hope i like such type of programme continue this way.

    ReplyDelete
  7. આ તાલીમ ના બે દિવસમા પ્રોજેક્ટ વિશે જાણવા મળ્યુ. સી.સી.ઇ પ્રોજેક્ટ અંતર્ગત એફ એ અને એસ એ વિશે જાણકારી મળી.

    ReplyDelete
  8. પ્રોજેક્ટ વર્ક માટે ઇંટેલ ધ્વાર મળતુ શિક્ષન વિધ્યાથીઓ તથા શિક્ષકો માટે ખુબજ ઉપયોગી થાય તે રીતનુ છે. જેમાથી ટેક્નીકલ જ્ઞાન મળી શકે છે.

    ReplyDelete
  9. On day two we learn about types of assement theformetivwassesment the summetive assement it is a very useful experince

    ReplyDelete
  10. ફોર્મેટીવ અને સમેટીવનો શિક્ષણ મારા અને મારા વિદ્યાર્થીઓ માટે ખૂબજ ઉપયોગી છે જે ઈન્ટેલ ટ્રેનર દ્વારા અમને આપવામાં આવ્યું છે.

    ReplyDelete
  11. ફોરમેટિવ અસેસમેંટ ધ્વારા ઇંટેલ ટીચ તાલિમમા જે ખુબ પ્રશશનીય અને વિધ્યાર્થીઓ ને ઉપયોગમા આવે તેવુ હ્તુ. આ ટ્રૈનિગ થી તેનો વ્યાપ વિસ્તરે તે જર્ર્રરી છે. ઓછા સમય મા વિધ્યાર્થીઓનુ મુલ્યાક્ન અસરકારક્ક રીતે કરી શકાય્

    ReplyDelete
  12. the formative and summative assessment are very effective and very useful for the trainers.

    ReplyDelete
  13. The internate will help the students as well as the learners to download and for collecting the information more and more which will creat the topic very easy.

    ReplyDelete
  14. પ્રવુતી અને પ્રોજેક્ટ વચ્ચેનો ભેદ શ્રી ઇન્દ્રવદન સરે સારી રીતે સમજ આપી.

    ReplyDelete
  15. formative assessment is a new concept for me. assessment itself becomes a learning aid. vaah maan gae.

    ReplyDelete
  16. today i will make the project work to use internet and blog also.realy i am very satisfied to intel trainning programme.thanks lot.

    ReplyDelete
  17. તાલીમ ના બે દિવસમા ઇન્દ્રવદન સરે સી.સી.ઇ પ્રોજેક્ટ અંતર્ગત એફ એ અને એસ એ વિશે જાણકારી આપી.

    ReplyDelete
  18. તાલીમ ના બે દિવસમા અસરકારક્ક રીતે પ્રોજેક્ટ વિશે વિસ્ત્રુત સમજુતી મેળવી.

    ReplyDelete
  19. Today, i got to know the right difference between an activity and a project.
    We also had a long discussion on understanding formative and summative assessments and different tools and techniques. It is really useful to understand CCE better.
    Thanks.

    ReplyDelete